અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5
Apexa Gyan Ki Payo Book Gujarati
₹ 210
₹ 250
16%
બુકની વિશેષતાnn• ગણિત વિષયના પાયાથી સમજ.nnગણિત વિષયમાં રસ રુચિ વધે એ રીતે બાળક જાતે શીખે છે. બાળક સ્વ પ્રયત્નથી જાતે શીખે છે જેથી આત્મવિશ્વાસ વધે છે.nnબાળકની વિચાર શક્તિ વધે તે રીતના કોયડાનો અભ્યાસ.nnબાળકનું અર્થગ્રહણ માહિતીસભર બને તે રીતે વાંચનના ફકરા મુકેલ છે.nnવિવિધ ચિત્રો સાથે વિવિધ આકૃતિ સાથે આકર્ષક સુંદર પુસ્તક જે બાળકને અભ્યાસ પ્રત્યેની રુચિ જગાડે છે.nnબાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખી સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સમજ.nnબાળકની તર્ક શક્તિ વિકસે, વિચાર શક્તિ વધે તેવી માનસિક કસોટી નો મહાવરો.nnરાજ્ય સરકાર દ્વારા વિવિધ લેવાતી CET પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, PSE પરીક્ષા, નવોદય પરીક્ષા, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા માટે "પાયો બુક" આધારસ્તંભ છે.