Apexa Gyan Key. 2024-25. Jawahar Navodaya Book Bhag 1-2અપેક્ષા જ્ઞાન કી જવાહર નવોદય ભાગ 1-2
₹ 560
₹ 640
13%
બુકની વિશેષતાnnAPEXA GYAN. 2024 Editionnnતમામ પ્રકરણની બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં સમજુતી,nnબાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત,nnદરેક પ્રકરણમાં ટોપીક મુજબ દાખલાઓનો મહાવરો.nnપ્રત્યેક પ્રકરણ દીઠ આશરે 150 થી વધુ દાખલાઓનો સમાવેશ.nnપ્રેકિટસ માટે બુકમાં આશરે 4000 થી વધુ દાખલાઓનો સમાવેશ.nnઇ-કન્ટેન્ટ માટે 700 થી પણ વધુ QR CODE યુકત વિડીયો કે જેમાં આશરે 7000 દાખલાઓનો સમાવેશ.nnજવાહર નવોદયની અગાઉના 30 વર્ષની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણ વાઇઝ સંકલન.nnજવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની વધુ પ્રેકિટસ માટે 100 DIGITAL TEST FREEnnસૈનિક સ્કૂલની છઠ્ઠા ધોરણની તથા NMMSની પરીક્ષા માટે પણ ઉપયોગી,nnનવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે દર વર્ષે સાત દિવસનો ફ્રી સેમિનાર,nnનવોદય પરીક્ષા ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી.