Ekko 11111 Oneliner Prashno Websankul

₹ 250

₹ 420

40%

Whatsapp
Facebook

Ekko 11111 Oneliner Prashno Websankuln

અમાંરી પ્રાઇસ RS.250 માં ફ્રી હોમ ડિલિવરી

n

OUR PRICE RS.250 WITH FREE HOME DELIVERY.(COURIER CHARGE INCLUDED)

n
n
n
n
    n
  • Free Delivery in Gujarat
  • n
  • Delivery Within 3 Working Days
  • n
  • Join Out Telegram channel Join Now
  • n
  • ઓર્ડર કરવામા કોઈ મુશ્કેલી આવે તો અમને 8238042314 પર Whatsapp મેસેજ કરવો.
  • n
  • CLICKHERE TO checkout more books from Websankul
  • n
nRefund Policynnએક વાર ઓર્ડર પ્લેસ કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.nnજો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે.nnCancellation / Return / Exchange Policy.nnએક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.nnપરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 8238042314 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય.nnજે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.nnપુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં.nnહા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ અમે ભોગવીશું.
n
n