English-Gujarati Vyakran, TrivedI Publication
Vyakaran Vihar Trivedi Publication 8th Edition
Delivery Options
Get delivery at your doorstep
રેવન્યૂ તલાટી-૨૦૨૫-ગુજરાતી વ્યાકરણ શેમાંથી પુછાયું?
એક સારું પુસ્તક આપનું ભવિષ્ય ઉજવળ બનાવશે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી રેવન્યૂ તલાટી-2025ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં સહાયકની ભૂમિકા ભજવવામાં "વ્યાકરણ વિહાર" શ્રેષ્ઠ પુસ્તક રહ્યું છે.
ગુજરાતી વ્યાકરણના 20 ગુણના બધા જ પ્રશ્નો માટે આ પુસ્તક વિદ્યાર્થીઓને સીધું જ ઉપયોગી નીવડ્યું છે. કારણ કે,આ પુસ્તક આપણાં પાઠ્યપુસ્તકો અને અન્ય વ્યાકરણના સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર થયેલું છે.
આજ સુધીની દરેક પરીક્ષામાં આ પુસ્તક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થયું છે. આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવવા માટે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને શબ્દભંડોળના સમાવેશ સાથેનું બેસ્ટ સેલર પુસ્તક આજે જ ખરીદો.
price 449
discount price290
Reviews and Ratings
No Customer Reviews
Share your thoughts with other customers

