BabajiBook.Com
Cart

GYAN SADHNA Scholarship જ્ઞાન સાધના પરીક્ષા (GSSE)DHORAN 8 GUJARATI 2024

SKU-0482
₹ 300
MRP
₹ 380
21% OFF
You will earn 6 points from this product

Delivery Options

Get delivery at your doorstep

Details

નવી GSSE પુસ્તકની વિશેષતાઓ • વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે હેતુથી અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ આકૃતિઓ, ટેબલ અને ચાર્ટનો સમાવેશ. • રાજય શિક્ષણ બોર્ડના પરિરૂપ મુજબ સંપુર્ણ અભ્યાસક્રમનો સમાવેશ. • GSSE પરીક્ષાના દરેક વિભાગની ઉંડાણપૂર્વક સમજૂતી અને થિયરી. • બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજુઆત. • ગત વર્ષે લેવાયેલ પેપર સોલ્યુશન સાથે. • જ્ઞાન સાધના પરીક્ષાની સઘન તૈયારી કરતા ઉમેદવારો માટે તમામ વિષયોના પાઠયપુસ્તક મુજબ જરૂરી આધારભુત માહિતી આપતું વિશ્વસનીય પુસ્તક. • બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પર સવિશેષ ભાર. • પ્રેકિટસ માટે તમામ પ્રકરણના અંતે મહાવરાના પ્રશ્નો. • પ્રેકિટસ માટે આદર્શ પ્રશ્નપત્રો અને તેની સાથે OMR SHEET.

Reviews and Ratings

0.0

No reviews yet

5
0
4
0
3
0
2
0
1
0