Kumar Prakashan

IBPS Bank Clerk

₹ 350

₹ 490

29%

Whatsapp
Facebook

Highlights

Ibps clerk

Delivery Options

Get delivery at your doorstep


Delivery Within 3/4 Days
ઓર્ડર કરવામા કોઈ મુશ્કેલી આવે તો અમને 9374502070 પર Whatsapp મેસેજ કરવો

એક વાર ઓર્ડર પ્લેસ કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.

જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે.

Cancellation / Return / Exchange Policy.
એક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.
પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 9374502070 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય.

જે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.

પુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં.
હા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ અમે ભોગવીશું

Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers