Nmms +Gsse Combo 2026 Edition APEXA GYAN KI (With Free Model Paper)

₹ 340 / Piece

₹ 525

35%

Whatsapp
Facebook

Delivery Options

Get delivery at your doorstep


બુકની વિશેષતાઓ

 
જ્ઞાનસાધના અને NMMS બંને પરીક્ષાના સાહિત્યનો એક જ બુકમાં સમાવેશ.
 
બાળકના જ્ઞાન સંતોષાય તે રીતે રીઝનીંગ નો 21 પ્રકરણથી વધુ મહાવરો.
 
 રાજ્ય સરકારની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ વિશિષ્ટ દાખલાઓનો સમાવેશ.
 
જ્ઞાનસાધના અને NMMS માં પૂછાતા જટિલ વિધાન પ્રશ્નનો સરળતાથી સમજૂતી.
 
ગણિતની ધોરણ 7 અને 8 ની તમામ સંકલ્પનાઓની સમજૂતી અને મહાવરો.
 
" વિજ્ઞાન અને ટેકનોલોજી માં ધોરણ 7 અને 8 માં આવતા તમામ એકમોની સરળ સમજૂતી અને MCQ પ્રશ્ન દ્વારા મહાવરો.
 
સામાજિક વિજ્ઞાનના ધોરણ 7 અને 8ના તમામ એકમોની સમજૂતી અને MCQ प्रश्नो.
 
ભાષા વિભાગમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું તમામ વ્યાકરણ અને તેના ઉપયોગી મુદ્દાઓનો સમાવેશ.
 
આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકના જ્ઞાનને સંતોષ થાય, તર્ક શક્તિ વધે એવા પ્રશ્નનો સમાવેશ.
 
 
બાળકોને જાતે શીખે અને સ્વમૂલ્યાંકન કરે તે હેતુથી ડિજિટલ ટેસ્ટનો સમાવેશ.
 
આ બુક સાથે જ્ઞાન સાધના અને NMMS ના મોડલ પેપર

Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers